Updated On: 19-Nov-2024
ટર્મ 1નું ઓપન હાઉસ 23મી નવેમ્બર
પ્રિય માતાપિતા,
ટર્મ 1નું ઓપન હાઉસ 23મી નવેમ્બર (શનિવાર)ના રોજ છે. વાલીઓને વિનંતી છે કે હજી સુધી જો પહેલા અને બીજા ક્વાર્ટરની ફી બાકી હોય તો ચૂકવણી કરવી. કૃપા કરીને સરળ પ્રક્રિયા માટે જરૂરી પગલા લેવા.
સાદર,
SGM